ખેતીની જમીનમાં પાક વાવેતર અંગેનો તલાટી પાસેથી મેળવવાનો દાખલો
તલાટી સાહેબશ્રી,
પુરાલ ગામ, હિંમતનગર તાલુકો
આથી હું નીચે સહી કરનાર રાજ પટેલ મોજે પુરાલના સર્વે નંબર ૧૫૨ના ખેડૂત ખાતેદાર આથી જાહેર કરું છું કે અમોના દ્વારા આપવામાં આવેલ માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજ મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવેલ નથી.